સુરેન્દ્રનગર : લખતર નજીક માર્ગ પર રોઝ પ્રાણી સાથે બાઇક અથડાતા 2 પોલીસકર્મીના મોત, પોલીસ બેડામાં ગમગીની...
મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તરૂણ ગઢવીનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો
ગામના ગોપાલકો આગળ દોડે છે, અને પાછળ ગાય માતા દોડે છે. ગાય માતા દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરે આજે ધનતેસરના પાવન અવસરે રૂપિયા 2 લાખની ચલણી નોટોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો
કરછના નાના રણમાં આવેલ ઘૂડખર અભિયારણને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો દ્વારા લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નર્મદા કેનાલનામાં દવાઓનો જથ્થો ઠાલવી જતા રોષ, ધોળીધજા ડેમ જિલ્લાનો મુખ્ય ડેમ ગણવામાં આવે છે