સુરત : VR મોલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું...
ગુજરાત | Featured | સમાચાર ,સુરત શહેરના VR મોલને ફરી એકવાર મેઈલથી ધમકી મળી છે. થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
ગુજરાત | Featured | સમાચાર ,સુરત શહેરના VR મોલને ફરી એકવાર મેઈલથી ધમકી મળી છે. થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
લૂંટારુઓ પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા
દારૂની બોટલ સાથે યુવાનનો ડાન્સ કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, દારૂની બોટલ સાથે ડાન્સ કરતો આ વિડિયો સુરત શહેરના ઉધના વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે