IND vs AUS : સૂર્યકુમાર યાદવ સતત ત્રણ મેચમાં ગોલ્ડન ડક પર થયો આઉટ, શરમજનક યાદીમાં સામેલ
T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુધવારે સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.
T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુધવારે સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.
સૂર્યકુમાર યાદવે રાજકોટમાં શ્રીલંકા સામે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2022ના વાર્ષિક પુરસ્કાર માટે ખેલાડીઓના નામોને શોર્ટલિસ્ટ કર્યા છે.
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 191 રન બનાવ્યા હતા.
ભારતનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તાજેતરની ICC T20 રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે.