અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રૂ.3 લાખની કિંમતના ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે ટેમ્પો ચાલકની કરી ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
પોલીસે ટેમ્પો અટકાવી તેમાં તલાશી લીધી હતી.અને પોલીસને ટેમ્પામાંથી લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડનો ભંગારનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો પોલીસે રૂપિયા 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો