અંકલેશ્વર: સ્વરછતા પખવાડીયા અંતર્ગત જિલ્લાકક્ષાનો વર્કશોપ યોજાયો, તલાટીઓને અપાયું માર્ગદર્શન
ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સધન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.આ સમગ્ર ઝુંબેશ અંગેની રૂપરેખા આપવા આજે એક કાર્યશાળાનુ આયોજન અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે કરાયુ
ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સધન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.આ સમગ્ર ઝુંબેશ અંગેની રૂપરેખા આપવા આજે એક કાર્યશાળાનુ આયોજન અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે કરાયુ
ચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી છે. તેમ જણાવી સાંસદે દરેક નાગરિકને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો