ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું
ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 297 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં બાંગ્લાદેશ માત્ર 164 રન જ બનાવી શક્યું.
ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 297 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં બાંગ્લાદેશ માત્ર 164 રન જ બનાવી શક્યું.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને બીજી ટી20 મેચમાં 3 વિકેટે હરાવી સિરીઝમાં કમબેક કર્યું. હવે 3 મેચની સિરીઝ 1-1ની બરાબરીએ પહોંચી
ભારતીય ટીમ જુલાઈના અંતિમ સપ્તાહમાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી અને એટલી જ ODI મેચો રમાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી મેચ શનિવારે (12 ઓગસ્ટ) ફ્લોરિડામાં રમાશે.
ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં હાર સાથે શરૂઆત કરી હતી. યજમાન વેસ્ટ ઈન્ડિઝે તેને રોમાંચક મેચમાં ચાર રનથી હરાવ્યું હતું.