AFG vs SL: T20 વર્લ્ડ કપમાંથી અફઘાનિસ્તાન બહાર, શ્રીલંકાએ 6 વિકેટે મેળવી જીત
T20 વર્લ્ડ કપની 32મી મેચ મંગળવારે બ્રિસ્બેનમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
T20 વર્લ્ડ કપની 32મી મેચ મંગળવારે બ્રિસ્બેનમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમનો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ઈજાગ્રસ્ત થયો છે
વિરાટ કોહલીની હોટલમાં એક ચાહક ઘૂસ્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આનાથી નારાજ કોહલીએ પ્રાઈવસીના મુદ્દાને ગંભીરતાથી લીધો છે.
T20 વર્લ્ડ કપમાં સુપર-12 રાઉન્ડની ગ્રુપ-2ની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું.
બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા
ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવી સૌથી મોટો ઉલટફેર કર્યો
T20 વર્લ્ડ કપના સુપર-12 મેચમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે સિ઼ડનીમાં મેચ રમાઈ ગઈ હતી.ટીમ ઈન્ડિયાએ 56 રને જીત મેળવી લીધી હતી.