કેન્દ્ર સરકારે તમિલનાડુને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી રૂ.944 કરોડની સહાય આપી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તમિલનાડુ સરકારને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી રૂ. 944 કરોડની સહાય મંજૂર કરી છે. 30 નવેમ્બરના રોજ તમિલનાડુમાં ત્રાટકેલા ચક્રવાત ફેંગલથી રાજ્યને ભારે અસર થઈ હતી.