CSK vs LSG: ચેન્નાઈ સુપરકિંગ્સે સિઝનમાં તેમની પ્રથમ જીત મેળવી, લખનૌને 12 રનથી હરાવ્યું..!
ચેન્નાઈ સુપર કિંગ્સ 2019 પછી તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પરત ફર્યા અને શાનદાર જીત મેળવી છે
ચેન્નાઈ સુપર કિંગ્સ 2019 પછી તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પરત ફર્યા અને શાનદાર જીત મેળવી છે
RCBએ IPLની 16મી સિઝનમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું.