જે ટીમોની મેચથી થઈ હતી IPL 2023ની શરૂઆત,તે જ મેચથી લીગ થશે પૂર્ણ ,GT-CSK ફાઇનલમાં આમને સામાને
IPL 2023 હવે તેના ટાઇટલ મેચમાં પહોંચી ગયું છે. ગુજરાત ટાઇટન્સે શુક્રવારે ક્વોલિફાયર-2માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું.
IPL 2023 હવે તેના ટાઇટલ મેચમાં પહોંચી ગયું છે. ગુજરાત ટાઇટન્સે શુક્રવારે ક્વોલિફાયર-2માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું.
આજે IPL 2023ની ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે.
IPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વચ્ચેની બોલાચાલી હજુ પણ ચર્ચાનો વિષય છે.
મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે.
IPL 2023માં આજથી નોકઆઉટ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આજથી મેચમાં જે પણ ટીમ હારશે, તેની સફર આ સિઝનમાં સમાપ્ત થઈ જશે.
CSK ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને 10મી વખત IPLના અંતિમ રાઉન્ડમાં પહોંચી છે
ચેન્નાઈ સુપર કિંગ્સ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે