ઈંગ્લેન્ડને હરાવીને ભારતને મોટો ફાયદો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં આ સ્થાને પહોંચી.!
ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 106 રનથી હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી.
ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 106 રનથી હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી.
વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરી છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાછલી હારનો બદલો લેવાના ઉદ્દેશ્ય સાથે આ મેચમાં પ્રવેશ કર્યો છે.
U-19 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. મંગળવારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 214 રનથી જીત મેળવી હતી.
વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય, તેણે તેના મૂળને ભૂલવું ન જોઈએ. આવી જ ઘટના ભારતીય ટીમના એક ખેલાડીના પરિવાર સાથે જોવા મળી છે.