ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર આ ક્રિકેટર હવે રાજનીતિ છોડવા માંગે છે, વાંચો શું કહ્યું PM નરેન્દ્ર મોદીને
દિલ્હી પૂર્વના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે.
દિલ્હી પૂર્વના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સોમવારે લંડનમાં એડીની સફળ સર્જરી કરવામાં આવી હતી.
ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. રનના મામલે ભારતની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે.
ત્રીજી ટેસ્ટ મેચમાં, ભારતે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું અને ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત હાંસલ કરી.
ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની સિનિયર ભારતીય ટીમની હાર બાદ હવે યુવા બ્રિગેડ અંડર-19 વર્લ્ડની ટાઈટલ મેચમાં કાંગારૂઓ સામે જીત નોંધાવી શકી નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.