IND W vs PAK W: જેમિમાની શાનદાર બેટિંગ, ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું..!
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી.
10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં ICC મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું કહેવું છે કે ભારતીય ટીમની જર્સી ફરીથી પહેરવી એ શાનદાર છે.
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ની તાજેતરની વિશ્વ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. આ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ માટે ઘણી મહત્વની છે.