IND vs NZ ODI : ભારતની ક્લીન સ્વીપ પર નજર, ઈન્દોરના સ્ટેડિયમ પર ક્યારેય હારી નથી ટીમ ઈન્ડિયા.!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે.
ભારતે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. રાયપુરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમને 108 રનમાં આઉટ કરી દીધી હતી.
ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા.
હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ભારતે ગુરુવારે (19 જાન્યુઆરી) વેલ્સ સામે મોટી જીત નોંધાવવી પડશે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.