IND vs ENG : જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાં નહીં રમે , KL રાહુલ પર આપ્યું BCCIએ એક મોટું અપડેટ..
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. રનના મામલે ભારતની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે.
ત્રીજી ટેસ્ટ મેચમાં, ભારતે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું અને ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત હાંસલ કરી.
ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની સિનિયર ભારતીય ટીમની હાર બાદ હવે યુવા બ્રિગેડ અંડર-19 વર્લ્ડની ટાઈટલ મેચમાં કાંગારૂઓ સામે જીત નોંધાવી શકી નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી બંને ટીમોએ એક-એક મેચ જીતીને શ્રેણી બરોબરી કરી છે.
જસપ્રીત બુમરાહ બુધવારે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે.