IND vs PAK મેચ પહેલા પાકિસ્તાન ધાકમાં..!, એશિયા કપમાં વિરાટ કોહલીનું બેટિંગ જોવા ચાહકો આતુર…
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન (Ind vs Pak)ની ટીમો ક્રિકેટના મેદાનમાં સામસામે હોય છે, ત્યારે ચાહકોની ખુશીનું સ્તર પણ ઉંચુ રહે છે.
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન (Ind vs Pak)ની ટીમો ક્રિકેટના મેદાનમાં સામસામે હોય છે, ત્યારે ચાહકોની ખુશીનું સ્તર પણ ઉંચુ રહે છે.
એશિયા કપ 2023ની શરૂઆત થઈ ગઈ છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે અને બંને ટીમો આ મેચ માટે તૈયાર છે.
એશિયા કપની તૈયારીઓમાં લાગેલી ટીમ ઈન્ડિયાએ અલુરમાં છ દિવસીય કન્ડિશનિંગ કેમ્પમાં સતત પ્રેક્ટિસ કરી, જ્યાંથી સારા સમાચાર છે.
ભારતે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર પ્રથમ દેશ બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
આખરે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી20 શ્રેણી માટે મંગળવારે આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.