IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ, થોડીવારમાં થશે ટોસ ..!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. આજે મેચનો પ્રથમ દિવસ છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું કહેવું છે કે ભારતીય ટીમની જર્સી ફરીથી પહેરવી એ શાનદાર છે.
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ની તાજેતરની વિશ્વ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. આ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ માટે ઘણી મહત્વની છે.
અમદાવાદમાં શુભમન ગીલે તોફાની સદી ફટકારીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી ત્રણ દેશોની મહિલા ત્રિ-રાષ્ટ્રીય T20 શ્રેણીમાં ભારતે સતત બીજી જીત મેળવી છે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે.