IND vs NZ : ભારતે રાયપુર વનડેમાં 8 વિકેટે જીત, શ્રેણી કરી કબજે ..!
ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા.
ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા.
હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ભારતે ગુરુવારે (19 જાન્યુઆરી) વેલ્સ સામે મોટી જીત નોંધાવવી પડશે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
ભારતે શ્રીલંકા સામે 391 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે આ વર્ષે ઘરઆંગણે યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા હાલમાં શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે
ગત વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે બે વનડે શ્રેણી ગુમાવનાર ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે જીત સાથે કરવા ઈચ્છે છે.