હવે એકસાથે 4 ડિવાઈસ પર ચાલશે વ્હોટ્સએપ,વાંચો કઈ રીતે આ ફીચર કરશે કામ
વ્હોટ્સએપના આ નવા ફીચરમાં તમે એકસાથે 4 ડિવાઈસ પર કોઈપણ વ્હોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકશો.
વ્હોટ્સએપના આ નવા ફીચરમાં તમે એકસાથે 4 ડિવાઈસ પર કોઈપણ વ્હોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકશો.
આ વર્ષે માર્ચમાં 36 વનવેબ ઉપગ્રહોના પ્રક્ષેપણ સાથે ISROએ અત્યાર સુધીમાં 422 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે.
ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમને સાન ફ્રાન્સિસ્કોમાં આ એવોર્ડ આપ્યો હતો.
વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થતાજ યુજર્સે ટ્વિટર પર અવનવી મેમી બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે
વ્હોટ્સએપ પર મેસેજ સેન્ડ કરવા પર યુજરને સમસ્યા આવી રહ્યું છે.
હાઇડ્રોજન ગ્રીનફ્યુઅલ સંચાલિત વાહન માત્ર 4 મિનિટમાં ચાર્જ થઈ જશે, અને 190 કિલોમીટરની એવરેજ આપશે.
રણપ્રદેશમાં રહેતાં યુવાનની કોઠાસુઝને સલામ, ભંગારમાંથી યુવાને બનાવ્યું છે ઇલેકટ્રીક બુલેટ.