ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા 2 બાંગ્લાદેશી સહિત 5 લોકોને BSFએ પકડી પાડ્યા
BSFએ ત્રિપુરાના સબરૂમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી 3 ભારતીય નાગરિકો છે, જ્યારે 2 બાંગ્લાદેશી નાગરિક છે.