મનોરંજન The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર કર્યો ધમાકો, પાંચમા દિવસે કરી આટલી કમાણી..! અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી', જે તેના ટ્રેલરથી વિવાદોમાં ફસાયેલી છે, તેણે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. By Connect Gujarat 10 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન The Kerala Story : ધ કેરલા સ્ટોરીની વાર્તા શું છે? ફિલ્મ જોતા પહેલા આ જાણી લો ... ગયા અઠવાડિયે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. By Connect Gujarat 09 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન The Kerala Story' થિયેટર બાદ OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર, વાંચો ક્યારે અને ક્યાં થશે સ્ટ્રીમ ફિલ્મ રિલીઝ થયા બાદ તેને ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. આમ છતાં આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: હિન્દુ સેના દ્વારા 300 બહેનોને ધ કેરલા સ્ટોરી ફિલ્મ વિના મૂલ્યે બતાવવામાં આવી જામનગરમાં હિન્દૂ સેના દ્વારા બહુ ચર્ચિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી વિના મૂલ્યે બહેનોને બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 06 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ધ કેરલા સ્ટોરી રિવ્યુ: કેરળની છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવી ISISમાં જોડાવવાની કહાની, આ વાર્તા તમને ચોંકાવી દેશે..! શું કેરલામાં છોકરીઓનું ધર્મ પરિવર્તન કરીને ISISમાં મોકલવામાં આવી રહી છે... અને જો હા તો આ આંકડો કેટલો છે. By Connect Gujarat 06 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ધ કેરલા સ્ટોરી' એ પહેલા દિવસે જબરદસ્ત કરી કમાણી, 5મી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલા સ્ટોરી આ શુક્રવારે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ટ્રેલર બહાર આવ્યા બાદ શરૂ થયેલા હોબાળાએ ફિલ્મ પ્રત્યે દર્શકોની રુચિ વધારી દીધી હતી. By Connect Gujarat 06 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન The Kerala Story નું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે,5મી મેના રોજ રીલીઝ થશે ફિલ્મ કેરલાની હિંદુ અને ક્રિશ્ચિન યુવતીઓને લવ જીહાદના ટ્રેપમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા.5 મે 2023એ રિલીઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેનને બનાવી છે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn