જો તમે આ નવા વર્ષમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો આ રહી યાદી..
કોન્ડે નાસ્ટ ટ્રાવેલર રીડર્સ ચોઇસ એવોર્ડ્સ 2025 ના પરિણામો બહાર આવ્યા છે, અને તેમાં વિશ્વના 10 શ્રેષ્ઠ દેશોનો સમાવેશ થાય છે જેને પ્રવાસીઓએ શ્રેષ્ઠ ગણાવ્યા છે.
કોન્ડે નાસ્ટ ટ્રાવેલર રીડર્સ ચોઇસ એવોર્ડ્સ 2025 ના પરિણામો બહાર આવ્યા છે, અને તેમાં વિશ્વના 10 શ્રેષ્ઠ દેશોનો સમાવેશ થાય છે જેને પ્રવાસીઓએ શ્રેષ્ઠ ગણાવ્યા છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો દિવસેને દિવસે વધી રહ્યો છે.અને સહેલાણીઓ વિવિધ એડવેન્ચરનો દિલ ખોલીને આનંદ માણી રહ્યા છે.
સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમ્યાન છેલ્લા 7 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓ આવતા રૂ. 22.95 લાખની આવક થવા પામી છે.
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
દિવાળીના વેકેશનને લઇ પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારના જીએસટી રિફોર્મના કારણે હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો થતા લોકો ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છે
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલીને નજીક મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાય છે.
વરસાદી વાતાવરણ વચ્ચે જુનાગઢનું ગીર-સાસણ સૌંદર્ય કળાએ ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સિંહ દર્શન સહિત આહલાદક વાતાવરણ વચ્ચે જંગલની મજા માણી હતી.