ટ્રાવેલ જો તમે ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો યુનેસ્કોની આ 10 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની ચોક્કસ મુલાકાત લો. ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક મહત્વ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કુલ 42 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ આ શિયાળામાં ફરવાની બનાવો છો યોજના, શિલોંગમાં કરો આ સ્થળોની મુલાકાત.. ભારત તેની સુંદરતાના કારણે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં એવી ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જે તમને ધરતી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વિશ્વની અજાયબીઓ હવે ગુજરાતમાં..! : સાબરકાંઠાનું તિરુપતિ નેચરલ પાર્ક પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું પેરિસનો એફિલ ટાવર હોય કે, પછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી કારણ કે હવે સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો ગયો છે By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પ્રવાસન ધામ કબીરવડની દયનીય હાલત,સહેલાણીઓએ કરી સ્વચ્છતા અને જરૂરી સુવિધાની માંગ ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દિવાળી વેકેશનમાં દીવ પ્રવાસીઓથી ઉભરાયું,તમામ હોટલો હાઉસફુલ દીવનો સોથી ફેમસ ગણાતો નાગવા બીચ પર મોટી સંખ્યમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અહી દરિયા માં નાહવાની મોજા માણવા ની સાથો સાથ પ્રવાસીઓ વોટર સપોર્ટની અલગ અલગ રાઇડોનો આનંદ ઉઠાવી રહ્યા છે. By Connect Gujarat Desk 03 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ જો તમે ગોવા જાઓ છો, તો નજીકના આ સુંદર હિલ સ્ટેશનોને પણ જોઈ શકો ગોવા સુંદર પ્રકૃતિથી ઘેરાયેલું છે અને તેમાં ઘણા હિલ સ્ટેશન છે. જ્યાં તમે ભીડથી દૂર શાંત જગ્યાએ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે ફરવા જઈ શકો છો By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ 2 થી 3 દિવસની રજાઓમાં ફરવા માટેનું આ છે શ્રેષ્ઠ સ્થળ, નહીં ખર્ચવા પડે વધારે પૈસા..! જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ વીકએન્ડ કે રજાઓ ઘરે બેસવાનું પસંદ કરતા નથી, તો ચોક્કસ તમે ક્રિસમસની રાહ જોતા હશો, By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ જો તમે શિયાળામાં ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લો... કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, કારણ કે આ સમય દરમિયાન અહીં રણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. By Connect Gujarat 24 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, ઓછા ખર્ચે દિવાળીની રજાઓનો કરી નાખો સદુપયોગ... શિયાળામાં કચ્છના રણની સફર રેતી ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ દર નવેમ્બરના મહિનામાં રણ ઉત્સવ પણ ઉજ્વવામાં આવે છે. By Connect Gujarat 10 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn