KGF કરતા યશનો 'ટોક્સિક' લુક દમદાર, તેના જન્મદિવસ પર ટીઝર રીલીઝ
સાઉથના સુપરસ્ટાર યશે પોતાની મહેનત અને સમર્પણથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. 'KGF' ફિલ્મ ફ્રેન્ચાઈઝીથી ગ્લોબલ સ્ટાર બનેલા યશે 2007માં ડેબ્યૂ કર્યું હતું.

શાહરૂખ ખાનને સાઉથની મોટી ફિલ્મ મળી છે.
દેશમાં પ્રદૂષણને કારણે હવા પણ પ્રદૂષિત બની રહી છે, ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે.