અમદાવાદઅમદાવાદ : 9 દિવસની ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે વાહનચાલકો પાસેથી રૂ. 23 લાખનો દંડ વસૂલ્યો... ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન છેલ્લા 9 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવતા 4688 લોકોને પકડીને રૂપિયા 23.65 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn