જો તમારે સિંહના નજીકથી દર્શન કરવા હોય, તો ગુજરાતના આ સ્થળની લો મુલાકાત
દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં તમે ક્યાં સ્થળો પર સિંહના નજીકના દર્શન કરી શકો.
દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં તમે ક્યાં સ્થળો પર સિંહના નજીકના દર્શન કરી શકો.
ભારતના ઘણા રાજ્યો પહાડીઓ અને ખીણોમાંથી તેમના સુંદર કુદરતી દૃશ્યો માટે જાણીતા છે. મોટાભાગના લોકો તેમના પરિવાર અથવા મિત્રો સાથે હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોની મુલાકાત લેવા જાય છે.
વિશ્વના 7 અજુબાઓમાંના એક એવા તાજ મહેલની સુંદરતા જોવા માટે રોજ અસંખ્ય લોકો આવતા હોય છે. અહીની ગલીઓમાં એકથી એક અવનવી ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે.
ભારતમાં ફરવા માટે માટેના સ્થળો પર નજર નાખો છો તો કોઈપણ પ્રકારના ફરવા માટેના સ્થળોની કોઈ જ કમી નથી. જેમાં કાશ્મીર પણ એટલું જ સુંદર સ્થળ છે. જેમાં સોનમર્ગ પણ એક સુંદર જગ્યા છે
જો તમે ચોમાસામાં વરસાદનો આનંદ માણવા માંગતા હો, તો રોડ ટ્રિપ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ લોકો ઘણીવાર રોડ ટ્રિપ માટે ક્યાં જવું તે વિશે વિચારતા રહે છે. તો ચાલો અમે તમને ચોમાસામાં રોડ ટ્રિપ્સ માટે ભારતના શ્રેષ્ઠ રૂટ જણાવીએ.
વિશ્વભરમાં એવા અનેક દેશો છે જ્યાં ફરવા જવુ એટલુ સરળ નથી. ત્યા જવા માટે તમારી પાસે સારા એવા રૂપિયા હોવા જોઈએ. પરંતુ કેટલાક દેશો એવા છે જે તમને એમના દેશમાં બોલાવી રહ્યા છે.
એપ્રિલમાં, તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ત્રણ દિવસની ટ્રિપની યોજના બનાવી શકો છો. આવી સ્થિતિમાં, તમે આ સુંદર સ્થળોની મુલાકાત લેવા જઈ શકો છો. કેટલીક જગ્યાએ તમને પ્રકૃતિની વચ્ચે શાંતિથી સમય પસાર કરવાનો મોકો મળી શકે છે.