જો તમે વીકએન્ડમાં ફરવા માટે વિચારી રહ્યા છો,તો મુંબઈની આસપાસ આ પરફેક્ટ ડેસ્ટિનેશન
મુંબઈને આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અને બીજી તરફ મુંબઈ બોલિવૂડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
મુંબઈને આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અને બીજી તરફ મુંબઈ બોલિવૂડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
દેશમાં મોટાભાગે લોકો વિમાનની મુસાફરી સૌથી વધુ પસંદ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ફ્લાઈટમાં હંગામાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.
યુએસ એમ્બેસી એ આ વખતે 1.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપીને તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
દિલ્હીથી મુંબઇ વચ્ચેનો સુપર એક્સપ્રેસ વેનું નિર્માણકાર્ય આગામી વર્ષ 2023ના ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઇ જાય તેવી શક્યતાઓ છે.
નવા વર્ષને લઈને દેશ અને દુનિયામાં ઉત્સાહનો માહોલ છે. નવા વર્ષના પ્રથમ દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ક્ષણ દરેક માટે ખાસ છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમા ભારે વધારો થયો છે.