આ શિયાળામાં ફરવાની બનાવો છો યોજના, શિલોંગમાં કરો આ સ્થળોની મુલાકાત..
ભારત તેની સુંદરતાના કારણે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં એવી ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જે તમને ધરતી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે.
ભારત તેની સુંદરતાના કારણે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં એવી ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જે તમને ધરતી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે.
ભારતના પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો આપણા ઘણા સ્થળો વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. ચાલો જાણીએ એવા શહેરો વિશે જેને 'સરોવરોનું શહેર' કહેવામાં આવે છે. આ જગ્યાઓ પર ફરવાનું પ્લાનિંગ તમારા માટે યાદગાર બની રહેશે.
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી.
મોટાભાગના લોકો હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું પસંદ કરે છે, જેમ કે દિલ્હીની નજીક રહેતા લોકો, પર્વતો અને ઉત્તરાખંડ અને હિમાચલ જેવા કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોએ વીકએન્ડ પર ફરવાનું પસંદ કરે છે .
પરિવાર સાથે લાંબી સફર પર જવું એ એક શાનદાર અનુભવ છે, જેમાં જરૂરી વસ્તુઓ પેકિંગ અને ખરીદવાથી લઈને મુસાફરી સુધીની દરેક ક્ષણ ખૂબ જ રોમાંચક હોય છે.
દક્ષિણ અમેરિકાની પશ્ચિમ ધાર પર આવેલ એન્ડીસ પૃથ્વી પરની સાયથી લાંબી પર્વતમાળા છે,જે 7000 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે છે
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
નવેમ્બર મહિનો કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે સારો છે કારણ કે આ સમયે કાશ્મીરમાં પ્રવાસન સીઝન શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં તમે કાશ્મીર જવાનો પ્લાન બનાવી શકો છો. આવો અમે તમને જણાવીએ કે કાશ્મીર જઈને તમે કઈ કઈ વસ્તુઓનો આનંદ લઈ શકો છો.