સુરત : નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તે માટે એસ.ટી. નિગમ એક્સ્ટ્રા બસો દોડાવશે : હર્ષ સંઘવી
દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે,
દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે,
પ્રાકૃતિક સૌંદર્યની વાત કરીએ તો ભારતમાં એવી ઘણી સુંદર જગ્યાઓ છે કે તમને ત્યાં રહેવાનું મન થશે. આ જગ્યાઓમાંથી એક મહારાષ્ટ્ર રાજ્યનું ભંડારદરા છે. જ્યાં તમે કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જશો. જો કે મહારાષ્ટ્રનું સૌથી પ્રખ્યાત શહેર મુંબઈ છે
દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે.
દિવાળીના તહેવારોમાં GSRTC દ્વારા 8340 બસો એક્સ્ટ્રા ટ્રીપ મારશે. વાસ્તવમાં શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
રાજસ્થાન, તેની શાહી છટાદાર અને ઉત્તમ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, તે દેશના સૌથી ગરમ ભાગોમાંનું એક છે. વેલ, શિયાળામાં આ રાજ્યની મુલાકાત લેવી અલગ વાત છે.
જો તમે નવેમ્બરમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ સિઝનમાં ફરવા માટે ઉત્તર પ્રદેશ સૌથી સારી જગ્યા છે જ્યાં તમે તમારા મિત્રો અથવા પરિવાર સાથે જઈ શકો છો. આ ઋતુને ગુલાબી ઠંડી પણ કહેવામાં આવે છે જેમાં સવાર અને સાંજના સમયે ફરવા માટે આ સિઝન શ્રેષ્ઠ છે
અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના પાંચ પ્રસિદ્ધ મંદિરોની. અહીંના મંદિરોનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તેમની સુંદરતા અહીં આવનારા લોકોના દિલ જીતી લે છે.તમારા પરિવારના સભ્યો સાથે આ તમામ મંદિરોમાં દર્શન કરવા આવી શકો છો.