ક્રિસમસ અને ન્યુયરના સેલિબ્રેશન માટે આ જગ્યાઓ છે એકદમ પરફેકટ, યાદગાર બની જશે તમારી આ ટ્રીપ.....
ક્રિસમસ અને નવું વર્ષ આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઘણા લોકો આ ન્યુ યરની ખૂબ જ્શંદાર ઉજવણી કરતાં હોય છે.
ક્રિસમસ અને નવું વર્ષ આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઘણા લોકો આ ન્યુ યરની ખૂબ જ્શંદાર ઉજવણી કરતાં હોય છે.
ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. જો તમે એડવેન્ચરના શોખીન હોય તો તમારા માટે આ જ્ગ્યા બેસ્ટ છે.
અહીનું સફેદ રણ, ઐતિહાસિક મહેલો, ધાર્મિક સ્થળો, સુંદર મહેલો, દરિયાકિનારો, અભ્યારણો સહિત અનેક ફરવાલયક સ્થળો આવેલા છે.
બાળકોથી લઈને પુખ્ત વયના લોકો ડિસેમ્બર મહિનાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કારણ કે આ મહિનામાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ ઉપલબ્ધ હોય છે.
ભાગદોડ વારા જીવનમાં વ્યક્તિ શાંતિનો અનુભવ લેવા માંગતા હોય છે, અને તેમાય ખાસ આ દિવાળીની રજાઓમાં લોકો દૂર દૂર ફરવા માટે નીકળ્યા છે,
ભરૂચ GSRTCને દિવાળી પર્વના તહેવારોમાં 6.80 લાખ મુસાફરોએ 9 દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા ₹2.60 કરોડની આવક થઈ છે.