Connect Gujarat

You Searched For "tribal society"

દાહોદ : હોળી-ધૂળેટી બાદ ખંગેલા ગામે યોજાતો બાબા ગળદેવનો મેળો, જુઓ આદિવાસી સમાજની અનોખી પરંપરા

26 March 2024 11:59 AM GMT
ખંગેલા ગામે હોળી-ધૂળેટી બાદ બાબા ગળદેવનો મેળો યોજાયો હતો. જેમાં અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા શ્રદ્ધાળુઓ આવી પહોચ્યા હતા.

અંકલેશ્વર : આદિવાસી સમાજના ઉત્થાન માટે રૂ. 46 લાખના ખર્ચે નિર્માણ પામનાર “બિરસા મુંડા ભવન”નું ખાતમુહૂર્ત કરાયું...

24 Feb 2024 7:56 AM GMT
બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે, જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે

ભરૂચ : ઝઘડીયાના ફૂલવાડી ગામે થયેલ ધિંગાણા મામલે આદિવાસી સમાજની જિલ્લા પોલીસ વડાને રજૂઆત...

2 Jan 2024 12:31 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું,

ભરૂચ: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રના વિવાદ મામલે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

4 Sep 2023 10:29 AM GMT
હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

અંકલેશ્વર : આદિવાસી સમાજની બાળાઓ પર થતાં શારીરિક શોષણ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજની તંત્રને રજૂઆત...

3 July 2023 12:00 PM GMT
અંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ એક આવેદન પત્ર આપ્યું

સુરત : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા થાય તેવી આદિવાસી સમાજની માંગ...

23 Jun 2023 9:45 AM GMT
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં નરાધમે 4 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે

અમદાવાદ : આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિર યોજાય, વિવિધ મુદ્દે ચર્ચા કરાય...

20 March 2023 9:37 AM GMT
અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે ગુજરાતભરમાંથી આવેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.....

પંચમહાલ : PM મોદીના હસ્તે રૂ. 885 કરોડથી વધુના ખર્ચે આદિવાસી સમાજને વિકાસ પ્રકલ્પોની ભેટ...

1 Nov 2022 10:18 AM GMT
પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આદિવાસી જન, સેવા, સ્નેહ અને સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.