અમદાવાદ : મિત્રનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારવાનો મિત્રનો પ્રયાસ, અંતે પોલીસ આવી જતાં રંગે હાથ ઝડપાયો
નરોડા વિસ્તારના નાના ચિલોડા રિંગરોડ પર ગત મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતાં મિત્રને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો