અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક ટ્રાફિકને અડચણરૂપ બનનાર 2 વાહનચાલકોની અટકાયત,પોલીસ સાથે કરી હતી માથાકૂટ
પોલીસના જવાનોએ તેઓને વાહન હટાવી લેવાનું કહેતા પોલીસ સાથે તેઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી જેના પગલે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
પોલીસના જવાનોએ તેઓને વાહન હટાવી લેવાનું કહેતા પોલીસ સાથે તેઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી જેના પગલે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
Featured | સમાચાર, ગુજરાતમાં એક વર્ષમાં વર્ચ્ચુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલણના 14.27 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, 30 જૂન 2024ની સ્થિતિએ ગુજરાતમાં
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકને પસાર થવામાં સમય લાગે છે, જેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતાં પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રમ્બલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો.