ચેન્નાઈથી મલેશિયા જઈ રહેલા પ્લેનનું રનવે પર ફાટ્યું ટાયર..!
ચેન્નઈ, તમિલનાડુથી 130 મુસાફરોને લઈને કુઆલાલંપુર જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી હતી.
ચેન્નઈ, તમિલનાડુથી 130 મુસાફરોને લઈને કુઆલાલંપુર જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે એક વૃદ્ધ પર એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.