ભરૂચ: 21જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે
ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના લીંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવીલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડી.કે.સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ હતી.