અમદાવાદ: કોવિડ-19ના નિયંત્રણો સાથે બાગ બગીચા ખૂલ્યા
રાજ્યમાં કોરોનના કેસમાં ઘટાડો, સરકારે નિયંત્રણો હળવા કર્યા. બગીચામાં જોવા મળી રોનક.
રાજ્યમાં કોરોનના કેસમાં ઘટાડો, સરકારે નિયંત્રણો હળવા કર્યા. બગીચામાં જોવા મળી રોનક.
કોરોનાની બીજી લહેરમાં બંધ કરાયું હતું મંદિર, ભીડને રોકવા માત્ર 50 વ્યકતિઓને અપાતો પ્રવેશ.
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે જે મુજબ આવતી કાલથી રાજ્યના મોટાભાગના તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે જો કે કોવિડ-19ની ગાઈડ લાઇનના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે.