CM યોગીના જન્મદિવસ પર ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું પોસ્ટર રિલીઝ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવસ પર નિર્માતાઓએ તેના જીવન પર આધારિત બની રહેલી ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવસ પર નિર્માતાઓએ તેના જીવન પર આધારિત બની રહેલી ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે
નાના પાટેકરે એસએસ રાજામૌલીની 'SSMB 29'માં કામ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ ફિલ્મ આશરે 1000 કરોડના બજેટમાં બની રહી છે.
ઋતિક રોશન હાલમાં 'વોર 2' માં વ્યસ્ત છે. તેમની ઈજાને કારણે, ફિલ્મના એક ગીતનું શૂટિંગ હાલમાં બંધ છે. ત્યારથી, 'ક્રિશ 4' પર કામ ક્યારે શરૂ થશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે એક શાનદાર અપડેટ આવ્યું છે
સલમાન ખાન વિશે ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે તેમની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. પરંતુ હવે સલમાને તેની 6-6 ફિલ્મો વિશે એક મોટી અપડેટ શેર કરી છે. સલમાને બજરંગી ભાઈજાન 2 અને એટલી સાથે બની રહેલી ફિલ્મ વિશે પણ ખુલાસો કર્યો છે.
કંગના રનૌતની આગામી ફિલ્મ 'ઈમરજન્સી'ને લઈને ચાલી રહેલા વિવાદોનો અંત નથી આવી રહ્યો. ઘણા વિવાદો બાદ આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું હતું
કોરોના પછી, અક્ષય કુમારની ભાગ્યે જ કોઈ ફિલ્મે સારી કમાણી કરી છે. છેલ્લા ઘણા વર્ષોમાં અક્ષય કુમારે ઘણી ફ્લોપ ફિલ્મો આપી છે, પરંતુ આગામી બે વર્ષમાં અક્ષયની એકથી વધુ ફિલ્મો આવશે, જે તેના પરથી ફ્લોપ ફિલ્મો આપવાનો ડાઘ ધોઈ નાખશે.
ફિલ્મનું નિર્માણ અંકલેશ્વરના નરેશ પુજારા અને સ્મિત પુજારા તેમજ કૌશિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે તેઓ દ્વારા ફિલ્મના કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું