બ્રહ્માસ્ત્ર' ફિલ્મ રિલીઝને એક વર્ષ પૂર્ણ, ફિલ્મના બીજા અને ત્રીજા ભાગ પર કામ ચાલુ......
બ્રહ્માસ્ત્રના દિગ્દર્શક અયાન મુખર્જીએ શનિવારે એક પોસ્ટ શેર કરીને ચાહકોને 'બ્રહ્માસ્ત્ર ભાગ 2'માં 'દેવ'ના પાત્રની પ્રથમ ઝલક બતાવી
બ્રહ્માસ્ત્રના દિગ્દર્શક અયાન મુખર્જીએ શનિવારે એક પોસ્ટ શેર કરીને ચાહકોને 'બ્રહ્માસ્ત્ર ભાગ 2'માં 'દેવ'ના પાત્રની પ્રથમ ઝલક બતાવી
વરુણ ધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર એક દુર્ઘટના સર્જાય હતી
ફુકરે અને ફુકરે રિટર્ન્સનો ક્રેઝ લોકોના દિલમાં વસી ગઈ છે. હવે ફુકરે 3 પણ લોકોને ફરી હસાવવા માટે આવી રહી છે
શાહરુખ ખાનની અપકમિંગ ‘જવાન’ ફિલ્મે અમેરિકામાં એડ્વાન્સ બુકિંગથી કરી 1.65 કરોડની કમાણી, જ્યારે યુકેમાંથી 77 લાખ મેળવ્યા....
'સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરી' નામની આ સિરીઝમાં 2003માં 30,000 કરોડ રૂપિયાના સ્ટેમ્પ કૌભાંડની વાર્તા બતાવવામાં આવશે.
કેરલાની હિંદુ અને ક્રિશ્ચિન યુવતીઓને લવ જીહાદના ટ્રેપમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા.5 મે 2023એ રિલીઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેનને બનાવી છે.