ટાઈગર-3 નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ, સલમાન અને કેટરીનાનો એકશન લુક જોવા મળ્યો.....
'ટાઈગર 3'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળી રહ્યો છે.
'ટાઈગર 3'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળી રહ્યો છે.
વરુણ ધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર એક દુર્ઘટના સર્જાય હતી
ફુકરે અને ફુકરે રિટર્ન્સનો ક્રેઝ લોકોના દિલમાં વસી ગઈ છે. હવે ફુકરે 3 પણ લોકોને ફરી હસાવવા માટે આવી રહી છે
'સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરી' નામની આ સિરીઝમાં 2003માં 30,000 કરોડ રૂપિયાના સ્ટેમ્પ કૌભાંડની વાર્તા બતાવવામાં આવશે.
કેરલાની હિંદુ અને ક્રિશ્ચિન યુવતીઓને લવ જીહાદના ટ્રેપમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા.5 મે 2023એ રિલીઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેનને બનાવી છે.