ઉત્તરાખંડમાં મોટો અકસ્માત, ટાટા સુમો ખાઈમાં ખાબકી, બે લોકોના મોત, 9 ઘાયલ..
ઉત્તરાખંડમાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ટાટા સુમો વાહનને અકસ્માત નડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.
ઉત્તરાખંડમાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ટાટા સુમો વાહનને અકસ્માત નડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.
હલ્દવાનીના બાણભૂલપુરામાં બનેલી ઘટનાને લઈને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી
હિમાચલની સુંદર ખીણો પ્રવાસીઓને આકર્ષે છે.
3 ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ હિસ્ટ્રીશીટર આરોપીની ઉતરાખંડના નૈનીતાલથી અમરેલી LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બે દિવસ માટે પોતાના વતન ગામ અલ્મોડા પહોંચી ગયા છે.