પહાડી રાજ્યોની સાથે મેદાની વિસ્તારો પણ ઠંડીની લપેટમાં, આગામી દિવસોમાં પણ આવુ જ રહેશે હવામાન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સાથે સાથે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી પડી રહી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સાથે સાથે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી પડી રહી છે.
શિયાળાની ઋતુ માટે આજે શનિવારે બપોરે 3.35 કલાકે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો હિમવર્ષાનો આનંદ માણવા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરના સુંદર સ્થળોએ જતાં હોય છે.
જો તમે વીકએન્ડ પર મિત્રો સાથે દિલ્હીની બહાર ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, પરંતુ વધારે પૈસા ખર્ચવા નથી માંગતા તો આ માટે ઉત્તરાખંડ બેસ્ટ ઓપ્શન છે.