ઉત્તરાખંડ : કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 7 લોકોના મોત
ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
કૈલાસ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે
નેહરુ પર્વતારોહણ સંસ્થાના અદ્યતન તાલીમ અભ્યાસક્રમ દરમિયાન, દાંડામાં દ્રૌપદીના હિમપ્રપાત બાદ 2 ટ્રેનર્સ મૃત્યુ પામ્યા છે.
ચોમાસુ લગભગ સમાપ્ત થવાને આરે છે. સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં હવામાન ખૂબ સરસ છે. આ દરમિયાન જો ગરમી વધુ પડતી નથી.
આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી .
શ્રી કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી.