ટ્રાવેલ એક સમયે ગુજરાતની રાજધાની હતું, હવે વેકેશન માટે સંપૂર્ણ ઓફબીટ સ્થળ છે. જો કે ગુજરાતનું આ શહેર ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે, પરંતુ રાણીની વાવ અને પટોળાની સાડીઓ આ સ્થળોને વિશ્વ વિખ્યાત બનાવે છે. જો તમને ઓફબીટ સ્પોટ્સની શોધખોળ પસંદ હોય તો આ જગ્યા તમારા માટે યોગ્ય છે. By Connect Gujarat Desk 14 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ દિવાળી વેકેશન પૂરું થતાં જ બાળકોના કલરવથી શાળાનું આંગણ ગુંજી ઉઠ્યું ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું. By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: દિવાળીની ઉજવણી માટે વતનની વાટ પકડતા પરપ્રાંતીયો, રેલવે સ્ટેશન મુસાફરોથી ઉભરાયું દિવાળીના તહેવારની ગણતરીના દિવસો બાકી રહયા છે,ત્યારે રોજગારી માટે વસવાટ કરતા પરપ્રાંતીઓએ વતનની વાટ પકડી છે,અને રેલવે સ્ટેશન પણ મુસાફરોથી ઉભરાય રહયા છે. By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ 2 રજાઓમાં અને ઓછા બજેટમાં આ સ્થળની લઈ શકો છો મુલાકાત! પર્યટનની દૃષ્ટિએ ભારતમાં અલગ-અલગ સ્થળો છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો. અહીં અમે તમને ભારતના ઓફબીટ પ્રવાસ સ્થળો વિશે જણાવીશું, By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ ઉનાળાની રજાઓમાં તમિલનાડુ જવાનું આયોજન કરી રહ્યા છો ? તો ચોક્કસપણે આ શહેરોની મુલાકાત અવશ્ય લો.... અહીંની સંસ્કૃતિ અને ઈતિહાસ દરેકને વારંવાર અહીં આવવા માટે આકર્ષિત કરે છે. By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ રાજયની પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ થઈ જાહેર By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન કરાયું જાહેર, આટલા દિવસ રહેશે વેકેશન ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ 2 થી 3 દિવસની રજાઓમાં ફરવા માટેનું આ છે શ્રેષ્ઠ સ્થળ, નહીં ખર્ચવા પડે વધારે પૈસા..! જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ વીકએન્ડ કે રજાઓ ઘરે બેસવાનું પસંદ કરતા નથી, તો ચોક્કસ તમે ક્રિસમસની રાહ જોતા હશો, By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ આ દિવાળી મનાવો શ્રી રામના ધામમાં, પરિવાર સાથે ફરવા જવાની આ છે બેસ્ટ જગ્યાઓ.... હાલ દિવાળી આવી રહી છે. અનેક લોકો દિવાળીની રજાઓની રાહ જોતાં હોય છે કે ક્યારે દિવાળી આવે, ક્યારે રજા પડે અને ક્યારે ફરવા જઇએ. By Connect Gujarat 04 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn