વડોદરા : MS યુનિ.માં નોકરીના નામે કરોડો રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઉજાગર થતા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ..!
ટોળકીએ યુનિવર્સિટીમાં એકઝામ સુપરવાઇઝર, ક્લાર્ક અને પ્યુનની પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની હોવાની જાહેરાત કરી હતી
ટોળકીએ યુનિવર્સિટીમાં એકઝામ સુપરવાઇઝર, ક્લાર્ક અને પ્યુનની પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની હોવાની જાહેરાત કરી હતી
દિલ્હીના એક વેપારીને વડોદરા બોલાવી તેની પાસેથી 72 લાખ રૂપિયા વિક્કી ઉર્ફે ઇલિયાસ અજમેરીએ પડાવી લીધા હતા