ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂ. 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપાયો...
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ કોર્ટમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં એક વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે કાયદા શાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂપિયા 750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂપિયા 125 થી વધુ ન હોઈ શકે.