અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કી.મી.ના માર્ગનું રૂ.50 કરોડના ખર્ચે નવનિકરણ, ખાતર્મુહુત કરાયુ
અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા માર્ગની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચના વાલિયા તાલુકાના વાંદરીયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચના અંકલેશ્વર-વાલિયા રોડ પર પેટ્રોલપંપ સામે આવેલ રેસ્ટોરન્ટમાંથી જીવદયા પ્રેમીએ અત્યંત ઝેરી કોબ્રા સાપને પકડી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે
ભરૂચ જીલ્લાના વાલિયા ગામમાં રહેતી ગુજરાતી ગાયક પ્રકૃતિ દેસાઈને ગુજરાતી રોકસ્ટાર દેવપગલીના હસ્તે “સિનેમેજીક-2024” એવોર્ડ પ્રાપ્ત થતાં પરિવાર, વાલિયા નગર સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટ પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર. ઠકકર અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો.