ભરૂચ: હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે.