ભરૂચ: હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાશે !
ભરૂચના હાંસોટ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે આગામી તા.23 નવેમ્બર થી તા.29મી સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.