વાવમાં કમળ ખીલ્યું: કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 1300 મતથી જીત
કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 1300 મતથી જીત થઇ છે. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે