વડોદરા ગેંગરેપ મામલે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે NSUIનો ઉગ્ર દેખાવો...
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.